પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ ડુંગટી ગામના લોકોને -30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ નળનું પાણી મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                11 FEB 2023 9:52AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વી લદ્દાખમાં ડેમજોક પાસેના ડુંગટી ગામના લોકોને -30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ નળનું પાણી મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એમપી, જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલના ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ડુંગટીના લોકોને અભિનંદન! અમે હર ઘર જલ પ્રદાન કરવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
 
 
 
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :   @PIBAhmedabad
@PIBAhmedabad    /pibahmedabad1964
 /pibahmedabad1964    /pibahmedabad
 /pibahmedabad   pibahmedabad1964[at]gmail[dot]com
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1898210)
                Visitor Counter : 244
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Telugu