પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નૂરની આવકમાં નવો રેકોર્ડ હાંસલ કરવા માટે દક્ષિણ મધ્ય રેલવેની પ્રશંસા કરી
Posted On:
15 FEB 2023 10:17AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂઆતથી અત્યાર સુધીમાં સૌથી વધુ નૂર કમાણીનો નવો રેકોર્ડ હાંસલ કરવા બદલ દક્ષિણ મધ્ય રેલવેની પ્રશંસા કરી છે.
સાઉથ સેન્ટ્રલ રેલવેના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"સારું વલણ! આર્થિક વૃદ્ધિ માટે પણ શુભ સંકેત છે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1899291)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam