પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ સંસદ રત્ન પુરસ્કાર 2023 મેળવનારા સાંસદ સાથીદારોને અભિનંદન પાઠવ્યા
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                22 FEB 2023 12:47PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાંસદ સાથીદારોને અભિનંદન પાઠવ્યા છે જેમને સંસદ રત્ન પુરસ્કાર 2023થી નવાજવામાં આવશે.
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશીના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“સાંસદ રત્ન પુરસ્કાર મેળવનારા સાંસદ સાથીદારોને અભિનંદન. તેઓ તેમની સમૃદ્ધ આંતરદૃષ્ટિથી સંસદીય કાર્યવાહીને સમૃદ્ધ કરતા રહે.”
 
 
GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  
@PIBAhmedabad   
 /pibahmedabad1964   
 /pibahmedabad  
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1901284)
                Visitor Counter : 296
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam