પોસ્ટેડ ઓન:
13 MAR 2023 6:33PM by PIB Ahmedabad
નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફ્યુ રિયોએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયેએ ટ્વીટ કર્યું;
"નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી @નેફ્યુ_રિયોએ પ્રધાનમંત્રી @નરેન્દ્રમોદી સાથે મુલાકાત કરી."
YP/GP/JD