પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ દ્વારા આયોજિત ઉગાડી ઉજવણીમાં હાજરી આપી
प्रविष्टि तिथि:
21 MAR 2023 9:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ દ્વારા આયોજિત ઉગાડી સમારોહમાં હાજરી આપી હતી.
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આપણા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી @MVenkaiahNaidu Garu દ્વારા આયોજિત યુગાડી ઉજવણીમાં હાજરી આપીને આનંદ થયો. તેમને દાયકાઓથી ઓળખવાથી, મેં તેમની સંસ્કૃતિ પ્રત્યેનો જુસ્સો અને મહત્વના તહેવારોને તેઓ જે ઉત્સાહ સાથે ઉજવે છે તે જોયા છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1909011)
आगंतुक पटल : 304
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam