પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ એસ્ટ્રો નાઇટ સ્કાય ટુરિઝમને પ્રોત્સાહન આપવાના પ્રયાસોની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
29 MAR 2023 4:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવા સાયન્સ સેન્ટર અને પ્લેનેટોરિયમ દ્વારા એસ્ટ્રો નાઇટ સ્કાય ટુરિઝમને પ્રોત્સાહન આપવાના પ્રયાસની પ્રશંસા કરી છે કારણ કે લોકો ટેલિસ્કોપ દ્વારા રાત્રિના આકાશનું અવલોકન કરવાનો અવિસ્મરણીય અનુભવ મેળવવા માટે મીરામાર બીચ પર ઉમટી પડે છે.
નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ દ્વારા કરાયેલી એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“આવા પ્રયત્નોને ગતિ મળે તે જોઈને આનંદ થાય છે. મેં થોડા વર્ષો પહેલા મન કી બાત એપિસોડ દરમિયાન ખગોળશાસ્ત્રમાં ભારતના સમૃદ્ધ વારસા વિશે પણ વાત કરી હતી."
GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1911785)
आगंतुक पटल : 256
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam