પ્રધાનમંત્રીનું કાર્યાલય
રશિયન સુરક્ષા પરિષદના સચિવ શ્રી નિકોલાઈ પાત્રુશેવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
29 MAR 2023 10:19PM by PIB Ahmedabad
રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદના સચિવ, એચ.ઇ. શ્રી નિકોલાઈ પાત્રુશેવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
તેઓએ દ્વિપક્ષીય સહયોગના મુદ્દાઓ તેમજ પરસ્પર હિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1912093)
आगंतुक पटल : 205
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam