પ્રધાનમંત્રીનું કાર્યાલય
રક્ષા મંત્રાલયે ભારતીય સેના માટે સુધારેલ આકાશ શસ્ત્ર પ્રણાલી અને 12 વેપન લોકેટિંગ રડાર્સ સ્વાતિ (મેદાન) માટે રૂ. 9,100 કરોડથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ એક આવકારદાયક પ્રગતી છે, જે આત્મનિર્ભરતાને વેગ આપશે અને ખાસ કરીને MSME ક્ષેત્રને મદદ કરશે
प्रविष्टि तिथि:
31 MAR 2023 9:14AM by PIB Ahmedabad
રક્ષા મંત્રીના કાર્યાલયે એક ટ્વીટમાં માહિતી આપી હતી કે સંરક્ષણ મંત્રાલયે 30 માર્ચ, 2023ના રોજ ભારતીય સેના માટે રૂ. 9,100 કરોડથી વધુના ખર્ચે સુધારેલ આકાશ શસ્ત્ર પ્રણાલી અને 12 વેપન લોકેટિંગ રડાર, WLR સ્વાતિ (મેદાન)ની ખરીદી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા..
RMO ઈન્ડિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"એક આવકારદાયક પ્રગતી, જે આત્મનિર્ભરતાને વેગ આપશે અને ખાસ કરીને MSME ક્ષેત્રને મદદ કરશે."
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1912437)
आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam