પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ માતાઓ અને બહેનો પર ઉજ્જવલા યોજનાની અસરની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
07 APR 2023 11:12AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ ભારતની માતાઓ અને બહેનો પર ઉજ્જવલા યોજનાની અસરને બિરદાવી છે.
ઉજ્જવલા યોજનાથી દેશની માતાઓ અને બહેનોને કેવી રીતે ફાયદો થાય છે તે અંગેનો એક વીડિયો શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ઉજ્જવલાએ જે રીતે અમારી ગરીબ માતાઓ અને બહેનોના જીવનને સરળતા અને ખુશીઓથી ઉજ્જવળ બનાવ્યું છે, તે ખૂબ જ પ્રોત્સાહક છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1914579)
आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam