પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ DRDO અને ભારતીય નૌકાદળને નેવલ પ્લેટફોર્મ પરથી BMD ઇન્ટરસેપ્ટરની સફળ અજમાયશની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
24 APR 2023 11:56AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ DRDO અને ભારતીય નૌકાદળની નૌકાદળના પ્લેટફોર્મ પરથી BMD ઇન્ટરસેપ્ટરની સફળ અજમાયશની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ ભારતીય નૌકાદળની ટ્વીટનો જવાબ આપ્યો
"આપણી સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબુત બનાવવા માટે આપણા વૈજ્ઞાનિકોને તેમની સતત મહેનત અને નિશ્ચય બદલ અભિનંદન."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1919074)
आगंतुक पटल : 217
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam