પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઉચ્ચ ગુણવત્તાવાળી અને પરવડે તેવી હેલ્થકેર સ્વસ્થ ભારત માટે યોગદાન આપી રહી છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
26 APR 2023 9:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ આજે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી દ્વારા એક ટ્વીટ શેર કર્યું જેમાં મંત્રીએ પોષણક્ષમ આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે સરકારની પહેલોની અસર વિશે વાત કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને સસ્તા આરોગ્યસંભાળ પ્રદાન કરવાના અમારા પ્રયાસો સ્વસ્થ ભારત તરફ કેવી રીતે યોગદાન આપી રહ્યા છે અને ઘણા લોકોને મદદ કરી રહ્યા છે તેનું બીજું ઉદાહરણ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1919696)
आगंतुक पटल : 205
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam