પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં મફત પુસ્તકાલય સ્ટેશન સ્થાપિત કરવા માટે ન્ગુરાંગ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
01 MAY 2023 2:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ફ્રી લાયબ્રેરી સ્ટેશન સ્થાપિત કરવા માટે ન્ગુરાંગ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય મંત્રી શ્રી કિરેન રિજુજુના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું: "પ્રશંસનીય પ્રયાસ."
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1921085)
મુલાકાતી સંખ્યા : 254
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam