પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ ટેક્નોલોજીના વધેલા ઉપયોગ, સ્વચ્છતા અને જગ્યાના વધુ સારા ઉપયોગના ફાયદાઓને સ્વીકાર કર્યો
प्रविष्टि तिथि:
09 MAY 2023 10:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજીના ઉપયોગ, સ્વચ્છતા અને જગ્યાના વધુ સારા ઉપયોગના ફાયદાઓનો સ્વીકાર કર્યો છે.
એક ટ્વીટમાં, કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી, શ્રી કિરેન રિજિજુએ પરિણામી સ્વચ્છતા, મંત્રાલયમાં રેકોર્ડના ડિજિટાઇઝેશનને કારણે વધુ જગ્યા વિશે માહિતી આપી હતી.
કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાનના ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“અદ્ભુત! આવા પ્રયાસોથી ટેક્નોલોજીનો વધુ ઉપયોગ, સ્વચ્છતા અને જગ્યાના વધુ સારા ઉપયોગના ફાયદા છે.”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1922956)
आगंतुक पटल : 193
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam