પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ એન્ડ્રુ યુલ એન્ડ કંપની લિમિટેડ દ્વારા ચાની નિકાસમાં 431% વૃદ્ધિની પ્રશંસા કરી
Posted On:
12 MAY 2023 8:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારે ઉદ્યોગ મંત્રાલય હેઠળની કંપની એન્ડ્રુ યુલ એન્ડ કંપની લિમિટેડને ચાની નિકાસમાં 431% વધારા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી ડૉ મહેન્દ્ર નાથ પાંડેની ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ઘણા અભિનંદન! આત્મનિર્ભર ભારતના સંકલ્પને હાંસલ કરવાની દિશામાં આ એક મોટી સિદ્ધિ છે."
"बहुत-बहुत बधाई! आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि की दिशा में यह एक बड़ी उपलब्धि है।"
YP/GP/JD
(Release ID: 1923812)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam