સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

સાંસદ ખેલ સ્પર્ધા – ૨૦૨૩ અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ-નડિયાદમાં કરાટે સ્પર્ધા યોજાઈ

प्रविष्टि तिथि: 13 MAY 2023 7:42PM by PIB Ahmedabad

કેન્દ્રીય સંચાર સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ પ્રાયોજિત સાંસદ ખેલ સ્પર્ધા – ૨૦૨૩ અંતર્ગત નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરાટે સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ૧૦૦થી વધુ બાળકો-કિશોર-કિશોરીઓએ ભાગ લીધો હતો.

સ્પર્ધા દરમિયાન કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ મંત્રી જહાનવીબેન વ્યાસ, ખેડા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ, સંયોજક મનોજભાઈ ત્રિવેદી અને સહ સંયોજક પ્રિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD


(रिलीज़ आईडी: 1923928) आगंतुक पटल : 212