પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતનું સંરક્ષણ ઉત્પાદન પ્રથમ વખત રૂ. 1 લાખ કરોડના આંકને પાર થતા પ્રશંસા કરી
Posted On:
19 MAY 2023 8:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ભારતનું સંરક્ષણ ઉત્પાદન રૂ. 1 લાખ કરોડના આંકને પાર થતા પ્રશંસા કરી છે.
સંરક્ષણ મંત્રીના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“આ એક એવી સિદ્ધિ છે જે દરેક ભારતીયના ચહેરા પર સ્મિત લાવશે.
આ ક્ષેત્રમાં અપ્રતિમ ઉત્સાહ દર્શાવવા બદલ ભારતના લોકોને અભિનંદન. આપણે આ ક્ષેત્રમાં હજી વધુ વિકાસ કરવાના અમારા માર્ગ પર છીએ."
YP/GP/JD
(Release ID: 1925632)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam