પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સ્વદેશી ફીડસ્ટોક અને SAF પર ભારતની પ્રથમ ડોમેસ્ટિક કોમર્શિયલ ફ્લાઇટના પ્રારંભની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 19 MAY 2023 8:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ ઇથેનોલમાંથી ઉડ્ડયન ઇંધણ બનાવવાના ઐતિહાસિક પગલાની અને સ્વદેશી ફીડસ્ટોક અને SAF પર ભારતની પ્રથમ સ્થાનિક વાણિજ્યિક ફ્લાઇટ શરૂ કરવાની પ્રશંસા કરી છે.

કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ટકાઉ વિકાસ તરફની અમારી સામૂહિક પ્રાથમિકતાના સૂચક."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1925636) आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam