પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ કારવાર ખાતે નવનિર્મિત એરક્રાફ્ટ કેરિયર પિઅર પર પ્રથમ વખત INS વિક્રાંતની સફળતાપૂર્વક બર્થિંગને બિરદાવી

प्रविष्टि तिथि: 21 MAY 2023 6:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કારવાર ખાતે, નવનિર્મિત એરક્રાફ્ટ કેરિયર પિઅર પર પ્રથમ વખત INS વિક્રાંતની સફળતાપૂર્વક બર્થિંગની પ્રશંસા કરી છે.

ભારતીય નૌકાદળના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"નોંધનીય!"

YP/GP/JD


(रिलीज़ आईडी: 1926161) आगंतुक पटल : 252
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam