પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

લોકોનો સ્નેહ અને વિશ્વાસ મને રાષ્ટ્રની સેવા કરવાની ઊર્જા આપે છે: પ્રધાનમંત્રી શ્રી

प्रविष्टि तिथि: 26 MAY 2023 2:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોના પ્રેમ અને સ્નેહ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. તેઓ ત્રણ દેશોના પ્રવાસમાંથી પ્રધાનમંત્રીના પરત ફરવા પર લોકોના ઉત્સાહ વિશે ન્યૂઝ એન્કર, સુશ્રી રૂબિકા લિયાકત દ્વારા કરવામાં આવેલા ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

ये करोड़ों देशवासियों का प्रेम और विश्वास ही है, जो मुझे नई ऊर्जा से भर देता है और हर पल देश सेवा के लिए प्रेरित करता है।”

YP/GP/JD


(रिलीज़ आईडी: 1927495) आगंतुक पटल : 259
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam