પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવી સંસદનું નિર્માણ કરનારા શ્રમિકોનું સન્માન કર્યું
प्रविष्टि तिथि:
28 MAY 2023 7:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી સંસદનું નિર્માણ કરનારા શ્રમિકો સાથે વાતચીત કરી અને તેમનું સન્માન કર્યું. તેમના યોગદાનને અમર કરી નવી ઇમારતમાં નવી ગેલેરી મૂકવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"આજે, જ્યારે અમે આપણી સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરીએ છીએ, ત્યારે અમે શ્રમિકોનું તેમના અથાક સમર્પણ અને કારીગરી માટે સન્માન કરીએ છીએ."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1927932)
आगंतुक पटल : 276
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam