કાયદો અને ન્યાય મંત્રાલય
ન્યાયપાલિકાના બુનિયાદી માળખાના વિકાસ પર કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓની દેખરેખ માટે ન્યાય વિકાસ પોર્ટલ
Posted On:
07 JUN 2023 11:27AM by PIB Ahmedabad
ન્યાયિક અવસંરચના માટે ન્યાય વિભાગ, વિધિ અને ન્યાય મંત્રાલયની કેન્દ્ર પ્રાયોજિત યોજના (સીએસએસ) ન્યાય વિકાસ પોર્ટલના માધ્યમથી ન્યાયિક અવસંરચના પરિયોજનાઓનો ઉત્તમ વિતરણનો માર્ગ પ્રશસ્ત કરવા માટે વપરાશકર્તાઓને અનુકૂળ અને પારદર્શી વેબ પોર્ટલ તરીકે કામ કરી રહ્યું છે. આવું એનઆરએસસી, ઈસરોની ટેકનીકલ સહાયથી કરવામાં આવી રહ્યું છે.
https://bhuvan-nyayavikas.nrsc.gov.in

YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1930518)