પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ ખેડૂતોમાં MSPમાં વધારાને આવકારથી ખુશી વ્યક્ત કરી
Posted On:
09 JUN 2023 7:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ખેડૂતોની ખુશી સરકારને નવા જોશ સાથે કામ કરવા માટે પ્રેરિત કરે છે.
તેઓ ડીડી ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જ્યાં ખેડૂતો ખરીફ પાક પર એમએસપી વધારવાના તાજેતરના કેબિનેટના નિર્ણયને આવકારતા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"किसान भाई-बहनों की यही खुशी तो है, जो हमें उनके लिए ज्यादा से ज्यादा काम करने की प्रेरणा देती है।"
YP/GP/JD
(Release ID: 1931123)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam