પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની અલ-હકીમ મસ્જિદની મુલાકાત
Posted On:
25 JUN 2023 4:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેંદ્ર મોદીએ તેમની રાજદ્વારી મુલાકાત દરમિયાન કૈરોમાં આવેલ અલ-હકીમ મસ્જિદની મુલાકાત લીઘી.
ઈજિપ્તના પ્રવાસન અને પ્રાચીન ચીજોના મંત્રી ડો. મુસ્તફા વઝીરીએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી વ્હોરા સમુદાયના નેતાઓને પણ મળ્યા, જેઓ ફાતિમી યુગની શિયા મસ્જિદની દેખરેખમાં કાર્યરત છે અને ભારત અને ઈજિપ્તના માણસો વચ્ચે મજબૂત સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો.
YP/GP/JD
(Release ID: 1935207)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam