પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બર્લિનમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ સમર ગેમ્સમાં રમતવીરોને તેમના પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા
Posted On:
28 JUN 2023 9:38AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્લિનમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ સમર ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા અને 76 ગોલ્ડ મેડલ સહિત 202 મેડલ જીતનારા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“બર્લિનમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ સમર ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને 76 ગોલ્ડ મેડલ સહિત 202 મેડલ જીતનાર આપણા અતુલ્ય એથ્લેટ્સને અભિનંદન. તેમની સફળતામાં, આપણે સર્વસમાવેશકતાની ભાવનાની ઉજવણી કરીએ છીએ અને આ નોંધપાત્ર રમતવીરોની દ્રઢતાની પ્રશંસા કરીએ છીએ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1935794)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam