પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ગોલ્ડમેન સાસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો અને મુખ્ય નેતૃત્વને મળ્યા
प्रविष्टि तिथि:
28 JUN 2023 9:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગોલ્ડમેન સાસના બોર્ડ ઑફ ડિરેક્ટર્સના સભ્યો અને મુખ્ય નેતૃત્વને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું છે:
" ગોલ્ડમૅન સાસના બોર્ડના સભ્યો અને મુખ્ય નેતૃત્વ સાથે ફળદાયી ચર્ચા કરી. તાજેતરના સુધારાઓ અને વ્યાપાર મૈત્રીપૂર્ણ વાતાવરણ દ્વારા સંચાલિત ભારતની અપાર વૃદ્ધિની સંભાવનાને પ્રકાશિત કરી. ભારત કંપનીઓ માટે આટલી તકો કેવી રીતે પ્રદાન કરે છે તેની આંતરરાષ્ટ્રીય ચર્ચા પણ કરી.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1936148)
आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam