પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ શ્રી એન. વિઠ્ઠલના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
03 AUG 2023 3:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ સિવિલ સર્વન્ટ શ્રી એન. વિઠ્ઠલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“શ્રી એન. વિઠ્ઠલજીને એક ઉત્કૃષ્ટ સનદી અધિકારી તરીકે યાદ કરવામાં આવશે, જેમણે વિવિધ ક્ષેત્રોમાં ભારતના વિકાસના માર્ગને સમૃદ્ધ બનાવ્યો. રાજ્યમાં તેમની કારકિર્દી દરમિયાન તેમણે ગુજરાતના વિકાસમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1945400)
મુલાકાતી સંખ્યા : 207
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam