સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
નવજીવન પોસ્ટ ઓફિસ-અમદાવાદનો પિનકોડ બદલાયો
પોસ્ટેડ ઓન:
10 AUG 2023 12:52PM by PIB Ahmedabad
નવજીવન પોસ્ટ ઓફિસ-અમદાવાદનું ટપાલ વિતરણ કાર્ય નવરંગપુરા મુખ્ય પોસ્ટ ઓફિસમાં મર્જર કર્યું હોવાથી, નવજીવન પોસ્ટ ઓફિસની ડિલિવરી વિસ્તારનું ટપાલ વિતરણ નવરંગપુરા મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવશે. પરિણામે નવજીવન પોસ્ટ ઓફિસનો પિન કોડ હવેથી 3800914થી બદલીને 380009 કરવામાં આવ્યો છે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1947327)
મુલાકાતી સંખ્યા : 152