પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જીજ્ઞાસાના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા - વિશ્વની સૌથી મોટી ક્વિઝ પૈકીની એક 17 ભાષાઓમાં 10 લાખથી વધુ વખત રમાઈ
પોસ્ટેડ ઓન:
14 AUG 2023 10:16AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીજ્ઞાસાના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે - ભારતના પ્રાચીન સભ્યતાના મૂલ્યો, તેની સંસ્કૃતિના વિકાસ, સમૃદ્ધ ભૂતકાળ અને નૈતિકતાના ભવ્ય સમાગમ વિશે 17 ભાષાઓમાં 10 લાખથી વધુ વખત રમાયેલી વિશ્વની સૌથી મોટી ક્વિઝમાંની એક છે.
કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી દ્વારા કરવામાં આવેલ ટ્વીટ શેર કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“જિજ્ઞાસાના તમામ વિજેતાઓને અભિનંદન. યુવાનોમાં આપણા ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે જ્ઞાન વધારવાનો આ એક વ્યાપક પ્રયાસ હતો. આ ક્વિઝ માટે આવો અસાધારણ પ્રતિસાદ જોઈને આનંદ થયો.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1948412)
મુલાકાતી સંખ્યા : 303
આ રીલીઝ વાંચો:
Marathi
,
Bengali
,
Tamil
,
Malayalam
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Telugu
,
Kannada