પ્રધાનમંત્રીનું કાર્યાલય
સમાન અને સામૂહિક સમૃદ્ધિ હાંસલ કરવા પર ભારતની નોંધપાત્ર પ્રગતિ પર પ્રધાનમંત્રીની લિંક્ડઇન પોસ્ટ
Posted On:
18 AUG 2023 3:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સાઇટ LinkedIn પર પોસ્ટ કર્યું છે કે ભારત કેવી રીતે સમાન અને સામૂહિક સમૃદ્ધિ હાંસલ કરવા માટે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. તેમણે બે સંશોધન કાર્યોમાંથી રસપ્રદ સ્નિપેટ્સ શેર કર્યા. એક SBI રિસર્ચ તરફથી અને બીજું શ્રી અનિલ પદ્મનાભન, જાણીતા પત્રકાર દ્વારા.
અહીં પોસ્ટ જોઈ શકાશે
https://www.linkedin.com/pulse/indias-rising-prosperity-narendra-modi
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1950084)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam