પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

વન્યજીવ અભયારણ્યનું સંરક્ષણ, સુરક્ષા અને વ્યવસ્થાપન’ પરનો ગુજરાત સરકારનો કામગીરી ઓડિટ અહેવાલ સુપરત કરાયો

Posted On: 21 AUG 2023 12:47PM by PIB Ahmedabad

ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષકનો વન્યજીવ અભયારમ્યનું સંરક્ષણ, સુરક્ષા અને વ્યવસ્થાપન પરનો 31 માર્ચ 2021ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ગુજરાત સરકારનો કામગીરી ઓડિટ અહેવાલ (વર્ષ 2023નો અહેવાલ ક્રમાંક 02), તારીખ 18 ઓગસ્ટ 2023ના રોજ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો છે.

 

CB/GP/NP

%

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1950713)