પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ગુજરાતના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી

પોસ્ટેડ ઓન: 01 SEP 2023 6:45PM by PIB Ahmedabad

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું;

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા. @CMOGuj”

CB/GP/JD


(રીલીઝ આઈડી: 1954151) મુલાકાતી સંખ્યા : 258