સંસદીય બાબતોનું મંત્રાલય
કેન્દ્ર સરકારે 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી
प्रविष्टि तिथि:
13 SEP 2023 5:55PM by PIB Ahmedabad
સંસદના સત્ર પહેલા, સંસદીય બાબતોના મંત્રાલયે રવિવાર, 17 સપ્ટેમ્બર, 2023ના રોજ, સંસદ, નવી દિલ્હીમાં રાજકીય પક્ષોના ગૃહના નેતાઓની બેઠક બોલાવી છે.
નોંધનીય છે કે સંસદનું સત્ર 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર 2023 સુધી ચાલવાનું છે.
CB/GP/JD
(रिलीज़ आईडी: 1957108)
आगंतुक पटल : 205