ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગણેશોત્સવ દરમિયાન આજે મહારાષ્ટ્રના મુંબઈમાં વિશ્વ પ્રસિદ્ધ લાલ બાગના રાજા મુલાકાત લીધી હતી.
શ્રી અમિત શાહે મુંબઈના બાંદ્રા પશ્ચિમ વિસ્તારમાં પ્રખ્યાત ગણપતિ પંડાલમાં પણ પૂજા અર્ચના કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે સ્થાપિત ગણપતિ બાપ્પાની પૂજા કરી
प्रविष्टि तिथि:
23 SEP 2023 6:37PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગણેશોત્સવ દરમિયાન આજે મહારાષ્ટ્રના મુંબઈમાં વિશ્વ પ્રસિદ્ધ લાલ બાગના રાજાની મુલાકાત લીધી હતી.

શ્રી અમિત શાહે મુંબઈના બાંદ્રા પશ્ચિમ વિસ્તારમાં પ્રખ્યાત ગણપતિ પંડાલમાં પણ પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. આ પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન શ્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને સ્થાપિત ગણપતિ બાપ્પાની પૂજા કરી હતી.
CB/GP/JD
(रिलीज़ आईडी: 1959954)
आगंतुक पटल : 262