પ્રધાનમંત્રીનું કાર્યાલય
એશિયન ગેમ્સમાં 10 મીટર એર રાઈફલમાં બ્રોન્ઝ જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રીએ ઐશ્વર્ય પ્રતાપ તોમરની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
25 SEP 2023 2:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2022માં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ઐશ્વરી પ્રતાપ તોમરને અભિનંદન પાઠવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે ઐશ્વર્ય પ્રતાપ તોમરે આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવા માટે મજબૂત સાહસ અને ધ્યાનનું પ્રદર્શન કર્યું.
પ્રધાનમંત્રીએ ચોથું સ્થાન પ્રાપ્ત કરવા બદલ રૂદ્રાક્ષ પાટીલના શાનદાર પ્રદર્શનની પણ નોંધ લીધી હતી.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1960378)
મુલાકાતી સંખ્યા : 150
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam