પ્રધાનમંત્રીનું કાર્યાલય
એશિયન ગેમ્સમાં મહિલા ટેબલ ટેનિસ ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ આહિકા મુખર્જી અને સુતીર્થ મુખર્જીને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
02 OCT 2023 9:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આહિકા મુખર્જી અને સુતીર્થ મુખર્જીને એશિયન ગેમ્સમાં મહિલા ટેબલ ટેનિસ ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એશિયન ગેમ્સમાં ભારત દ્વારા મહિલા ડબલ્સમાં આ પ્રથમ મેડલ છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આહિકા મુખર્જી અને સુતીર્થ મુખર્જીને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. આ એક ખાસ જીત છે કારણ કે એશિયન ગેમ્સમાં ભારત દ્વારા મહિલા ડબલ્સ સ્પર્ધામાં આ પહેલો મેડલ છે.
તેમનું સમર્પણ, કુશળતા અને ટીમ વર્ક અનુકરણીય છે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1963518)
आगंतुक पटल : 151
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam