પ્રધાનમંત્રીનું કાર્યાલય
સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો સાથે જોડાવા માટે WhatsApp મારા માટે બીજું શક્તિશાળી માધ્યમ બની રહ્યું છે: પ્રધાનમંત્રી શ્રી
प्रविष्टि तिथि:
09 OCT 2023 6:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે WhatsApp મારા માટે સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો સાથે જોડાવા માટેનું બીજું શક્તિશાળી માધ્યમ બની રહ્યું છે.
તેમણે પોતાની વોટ્સએપ ચેનલની લિંક પણ શેર કરી છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું;
“व्हाट्सऐप मेरे लिए देशभर के अपने परिवारजनों से जुड़ने का एक और सशक्त माध्यम बन रहा है। मेरे इस चैनल के जरिए आप मुझसे जरूर जुड़ें और सभी अपडेट्स तुरंत अपने फोन पर ही पाएं।
https://www.whatsapp.com/channel/0029Va8IaebCMY0C8oOkQT1F
CB/GP/JD
(रिलीज़ आईडी: 1966081)
आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam