પોસ્ટેડ ઓન:
16 OCT 2023 9:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડની સામાન્ય ચૂંટણીમાં તેમના પક્ષની જીત બદલ પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયેલા ક્રિસ્ટોફર લક્સનને અભિનંદન પાઠવ્યા હતા.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ચૂંટાયેલા પ્રધાનમંત્રી @chrisluxonmp ને સામાન્ય ચૂંટણીઓમાં તેમના પક્ષની જીત માટે હાર્દિક અભિનંદન. ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધોને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com