પ્રધાનમંત્રીનું કાર્યાલય
નારી શક્તિ વંદન અધિનિયમ એ આપણા રાષ્ટ્રનું નેતૃત્વ કરવા માટે મહિલાઓ માટે આહવાન છે: પ્રધાનમંત્રી શ્રી
प्रविष्टि तिथि:
16 OCT 2023 4:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં મહિલા સશક્તીકરણ માટે નારી શક્તિ વંદન અધિનિયમના મહત્વ પર ભાર મૂક્યો છે.
નારી શક્તિ વંદન અધિનિયમ પર કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ લખેલા લેખ વિશે વાત કરતા, પ્રધાનમંત્રી કાર્યાલય X પર પોસ્ટ કરવામાં આવ્યું;
"કેન્દ્રીય મંત્રી, શ્રી @kishanreddybjp, લખે છે કે કેવી રીતે તાજેતરમાં પસાર થયેલ નારી શક્તિ વંદન અધિનિયમ એ સશક્તીકરણનું પ્રતિક છે અને આપણા રાષ્ટ્રને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવા માટે મહિલાઓ માટે આહવાન છે."
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1968117)
आगंतुक पटल : 418
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam