પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ આયુષ્માન ભવ ઝુંબેશને સારો પ્રતિસાદ વખાણ્યો
प्रविष्टि तिथि:
16 OCT 2023 8:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અંગદાન અભિયાનની સફળતાને બિરદાવી હતી કારણ કે આયુષ્માન ભવ અભિયાન હેઠળ 80,000થી વધુ લોકોએ તેમના અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પોસ્ટ કર્યું હતું
"આ પ્રયાસને મળેલા જબરજસ્ત પ્રતિસાદથી આનંદ થયો! જીવન બચાવવા માટે આ ખરેખર એક નોંધપાત્ર પગલું છે. મને આશા છે કે ભવિષ્યમાં વધુ લોકો આ ઉમદા પહેલમાં જોડાશે."
CB/GP/JD
(रिलीज़ आईडी: 1968246)
आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam