સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

સિદ્ધપુર તાલુકા કક્ષાએ 'મેરી માટી મેરા દેશ' કાર્યક્રમ યોજાયો

प्रविष्टि तिथि: 19 OCT 2023 5:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત વીરોને વંદન માટે 'મેરી માટી મેરા દેશ' કાર્યક્રમ અંતર્ગત સિદ્ધપુર તાલુકા કક્ષાના કાર્યક્રમમા દેશના વીરાંગનાઓના શૌર્યને વંદન કરવા માટે રાજધાનીમાં અમૃત વાટિકા નિર્માણ કરવાના શુભ સંકલ્પ સાથે અમૃત કળશ યાત્રામાં કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે પાટણ લોકસભા પ્રભારી શ્રી અશોકભાઈ જોષી, પ્રદેશ મંત્રી-જયશ્રીબેન દેસાઈ, જિલ્લા કલેક્ટર - અરવિંદ વિજયન, ડીડીઓ-ડી.એમ સોલંકી, અધિક કલેકટર-પ્રદીપસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ-ગીરીબેન ઠાકોર, સિધ્ધપુર નગરપાલિકા પ્રમુખ-અનિતાબેન પટેલ, સિધ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ-વિક્રમસિંહ ઠાકોર, સિદ્ધપુર શહેર ભાજપ પ્રમુખ-જયેશભાઈ પંડ્યા, એપીએમસી ચેરમેન-વિષ્ણુભાઈ પટેલ, શ્રી શંભુભાઈ દેસાઈ, પ્રાંત અધિકારી-સંકેતભાઈ પટેલ અને સંગઠન પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

CB/GP/JD


(रिलीज़ आईडी: 1969108) आगंतुक पटल : 175