પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મિશન ગગનયાન ટીવી D1 ટેસ્ટ ફ્લાઇટના સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
21 OCT 2023 12:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિશન ગગનયાન ટીવી ડી1 ટેસ્ટ ફ્લાઇટના સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરી છે અને ટિપ્પણી કરી છે કે તે રાષ્ટ્રને ભારતના પ્રથમ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમને સાકાર કરવા માટે એક ડગલું વધુ નજીક લઈ જશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આ પ્રક્ષેપણ આપણને ભારતના પ્રથમ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ, ગગનયાનને સાકાર કરવા માટે એક પગલું વધુ નજીક લઈ જશે. ઈસરોના આપણા વૈજ્ઞાનિકોને મારી શુભેચ્છાઓ."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1969665)
आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam