પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ યુએસએમાં 16મી વર્લ્ડ વુશુ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવા બદલ રોશિબિના દેવી, કુશલ કુમાર અને ચાવીને અભિનંદન પાઠવ્યા
Posted On:
23 NOV 2023 10:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં યુએસએમાં યોજાયેલી 16મી વર્લ્ડ વુશુ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવા બદલ રોશિબિના દેવી, કુશલ કુમાર અને ચાવીને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“હું આપણા વુશુ ચેમ્પિયન રોશિબિના દેવી, કુશલ કુમાર અને ચાવીને તાજેતરમાં યુએસએમાં યોજાયેલી 16મી વર્લ્ડ વુશુ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવા બદલ અભિનંદન આપું છું. તેમના નિશ્ચય અને કૌશલ્યએ દેશને ખરેખર ગૌરવ અપાવ્યું છે. મને એ પણ વિશ્વાસ છે કે તેમની સફળતા વુશુને ભારતમાં વધુ લોકપ્રિય બનાવશે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી તેમને શુભેચ્છાઓ.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1979017)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam