માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સિદ્ધપુર તાલુકાના હિસોરા ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું

प्रविष्टि तिथि: 05 DEC 2023 3:15PM by PIB Ahmedabad

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના હિસોરા ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોએ ભાગ લઈને વિકસિત ભારત બનાવવા સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પોષણ અભિયાન, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ થકી ઉજ્જવલા યોજનાના 7, ડાયાબિટીસ અને ટીબી સ્ક્રિનિંગના 56, આયુષ્યમાન ભારત 27, અને કિસાન ક્રેડિટ કાર્ડના 35 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

CB/GP/JD


(रिलीज़ आईडी: 1982659) आगंतुक पटल : 158