પ્રધાનમંત્રીનું કાર્યાલય
તંજાવુર ખરેખર સુંદર છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ હોલીવુડ અભિનેતા માઈકલ ડગ્લાસની સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપ્યો
प्रविष्टि तिथि:
08 DEC 2023 9:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની તંજાવુરની મુલાકાત પર હોલીવુડ અભિનેતા માઈકલ ડગ્લાસની સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપ્યો છે.
X પર એક પોસ્ટ દ્વારા, પ્રધાનમંત્રીએ કહ્યું:
“તંજાવુર ખરેખર સુંદર છે! અને, ભારતમાં જોવા માટે ઘણું બધું છે જે વિશ્વભરના પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દેશે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1984338)
आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam