પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 14 ડિસેમ્બર 2023ના રોજ પુણેની એસપી કોલેજમાં સૌથી મોટી વાંચન પ્રવૃત્તિના ગિનિસ વર્લ્ડ રેકોર્ડની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
14 DEC 2023 4:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14 ડિસેમ્બર 2023ના રોજ પૂણેની એસપી કોલેજમાં સૌથી મોટી વાંચન પ્રવૃત્તિના ગીનીસ વર્લ્ડ રેકોર્ડની પ્રશંસા કરી હતી, જ્યાં 3066 વાલીઓએ વાર્તા સંભળાવવાના માધ્યમથી સમાજમાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તેમના બાળકોને વાંચન આપ્યું હતું.
નેશનલ બુક ટ્રસ્ટની X પર એક પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું: “વાંચનનો આનંદ ફેલાવવાનો પ્રશંસનીય પ્રયાસ. આમાં સામેલ સૌ લોકોને અભિનંદન."
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1986300)
आगंतुक पटल : 154
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam