પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી શેખ હસીનાને સતત ચોથી વખત વિજય માટે અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
08 JAN 2024 7:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે વાત કરી અને સંસદીય ચૂંટણીમાં સતત ચોથી વખત ઐતિહાસિક જીત મેળવવા બદલ તેમને અભિનંદન આપ્યા.
પીએમ મોદીએ પોસ્ટ કર્યું
"પ્રધાનમંત્રી શેખ હસીના સાથે વાત કરી અને સંસદીય ચૂંટણીમાં સતત ચોથી વખત ઐતિહાસિક જીત માટે તેમને અભિનંદન આપ્યા. હું બાંગ્લાદેશના લોકોને પણ ચૂંટણીના સફળ સંચાલન માટે અભિનંદન આપું છું. અમે અમારા સ્થાયી અને લોકો કેન્દ્રિત બાંગ્લાદેશ સાથે ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ."
YP/JD
(રીલીઝ આઈડી: 1994329)
મુલાકાતી સંખ્યા : 223
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam
,
Malayalam