પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કવિ મુનવ્વર રાણાના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
15 JAN 2024 12:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કવિ શ્રી મુનવ્વર રાણાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે યુપીમાં જન્મેલા કવિએ ઉર્દૂ સાહિત્ય અને કવિતામાં ઘણું યોગદાન આપ્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"શ્રી મુનવ્વર રાણા જીના નિધનથી વ્યથિત છું. તેમણે ઉર્દૂ સાહિત્ય અને કવિતામાં સમૃદ્ધ યોગદાન આપ્યું છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. તેમની આત્માને શાંતિ મળે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1996195)
મુલાકાતી સંખ્યા : 178
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam