પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાપાનને ચંદ્ર પર સફળ ઉતરાણ માટે અભિનંદન આપ્યા
प्रविष्टि तिथि:
20 JAN 2024 11:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ JAXAના ચંદ્ર પર પ્રથમ સફળ ઉતરાણ માટે જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે ઈન્ડિયા સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) સ્પેસ એક્સપ્લોરેશનમાં જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) સાથે સહયોગ કરવા આતુર છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"જાપાનના ચંદ્ર પર સૌપ્રથમ સફળ ઉતરાણને હાંસલ કરવા બદલ પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા અને JAXA ખાતેના દરેકને અભિનંદન. ભારત ISRO અને JAXA વચ્ચે અવકાશ સંશોધનમાં સહયોગની રાહ જુએ છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1998274)
आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam