પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રામ સેતુના પ્રારંભ બિંદુ - અરિચલ મુનાઈની મુલાકાત લીધી

પોસ્ટેડ ઓન: 21 JAN 2024 3:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રામ સેતુના પ્રારંભિક બિંદુ અરિચલ મુનાઈની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું હતુઃ

પ્રભુ શ્રી રામના જીવનમાં વિશેષ મહત્વ ધરાવતા અરિચલ મુનાઈ ખાતે રહેવાની તક મળી. તે રામ સેતુનું પ્રારંભિક બિંદુ છે.

YP/JD


(રીલીઝ આઈડી: 1998358) મુલાકાતી સંખ્યા : 210