પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી રોહન બોપન્નાને મળ્યા
प्रविष्टि तिथि:
02 FEB 2024 10:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેનિસ ખેલાડી રોહન બોપન્ના સાથે મુલાકાત કરી.
તેમણે ઓસ્ટ્રેલિયન ઓપન જીતવા બદલ બોપન્નાની પ્રશંસા કરતા કહ્યું કે તેની સિદ્ધિ ભારતને ગર્વ આપનારી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
" રોહન બોપન્ના તમને મળીને આનંદ થયો. તમારી સિદ્ધિથી ભારતને ગર્વ થાય છે અને તમારું સમર્પણ ઘણા લોકોને પ્રેરિત કરે છે. તમારા આગળના પ્રયત્નો માટે મારી શુભેચ્છાઓ."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2002115)
आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam